Thursday 12 January 2017

સાસણ ગીર ખાતે શિબિર બાબત

થોડા સમય બાદ સાસણ ગીર ખાતે લાયન કેમ્પ અને શિબિર નું આયોજન કરવામાં આવશે તે માટે આવેદન આપવા માગતા વિદ્યાર્થીઓ માટે એક ટેસ્ટ લેવામાં આવશે અને તેના આધારે લાયક વિદ્યાર્થી ને લઈ જવામાં આવશે...

આ અંગે ની જાહેરાત થોડા સમયમાં કરવામાં આવશે..

No comments:

Post a Comment